Home – ગુજરાતી

રૂપલબેન રાકેશભાઈ રાજદેવ
સમાજલક્ષી સુખાકારી અને યોગદાન માટેના પ્રતિક

rupal ben rakesh rajdev (રાકેશ રાજદેવ) close up photo

સામાજિક કાર્યકર

રૂપલબેન વિદ્યાસમ્પન્ન મહિલા હોવાના કારણે સમાજમાં તેમનું નામ સમર્પિત અને પ્રતિષ્ઠાવાન માનવામાં આવે છે. તેઓ ઉદ્યોગ-સાહસિકો અને દયાળુ લોકોને પ્રેરણા આપે છે. તેમના પતિ-શ્રી રાકેશ રાજદેવની સાથે ભારતની ૨ જાણીતી કંપનીઓ રોમા ક્રિસ્ટો જેવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને રોમા ક્રિસ્ટો વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. આ ઉપરાંત વધુમાં કહીએ તો તેઓ વંચિત લોકો તથા મજૂરોની મદદ કરી રહ્યા છે.

શ્રીમતી રૂપલ રાજદેવ તેમના જીવનસાથી શ્રી રાકેશ રાજદેવની હરહંમેશ મદદ કરે છે.

APM Intl DMCC: જવેલેરી કંપનીઓને અને રિટેલર્સને મોટી સંખ્યામાં કીમતી ધાતુઓનું હૉલસેલ સેલ્સ, રિફાઇન કરેલ સોના/ચાંદીની કતરણને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બુલિયનમાં કરી સોના/ચાંદી ના બાર્સને ખરીદવું અને વેચવું આ બધી શ્રેષ્ઠ સેવાઓનો સમાવેશ થાય છે.

APM Capital: નામાંકિત ઓનલાઈન ટ્રેડિંગ કંપની MT5 અને ARK જેવા અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે.

APM Bullion: Physical Gold and Silver bullion trading company located in Dubai

Courtyard by Marriott: જ્યોર્જિયાના બતૂમી શહેરમાં 5-સ્ટાર હોટલ (મેરિઓટ સાથે પાર્ટનરશીપમાં)

રૂપલબેન રાકેશ રાજદેવની જનસેવા ઉપર એક ઝલક

રૂપલબેન રાજદેવે પતિ રાકેશ રાજદેવ સાથે તેમની સંપત્તિ વિવિધ સ્વરૂપોમાં સામાજિક સુખાકારી માટે સમર્પિત કરી અને પોતાના સમાજમાં યોગદાન આપ્યું.

સમાજ કલ્યાણ માટે અર્પણ

મોટાભાગે ધનાઢ્ય લોકો અહંકારી હોય છે. પરંતુ શ્રી રાકેશ રાજદેવજીની પત્ની રૂપલબેન, એક બિઝનેસ વુમન હોવાથી તેમણે પોતાની જાતને સમાજની સુખાકારી માટે સમર્પિત કરી છે. આ તેમની પરમર્થતા અને સહાનુભૂતિ છે

માનવતા માટે પ્રેરણારૂપ

ભારે ભાગદોડના આ સમયમાં ઘણા લોકો મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ બધા સારું જીવન જીવવા માંગે છે. તેઓ માટે રૂપલબેન રાજદેવે પોતાને સદાચારી કાર્યોથી માનવતાને પ્રેરિત કરનાર અને જીવવાની ઈચ્છા જાગૃત કરનાર તેજસ્વી વ્યક્તિત્વ સાબિત કર્યું છે.

માયાળું હ્રદય ધરાવતા વ્યક્તિ

રૂપલબેન રાજદેવ એક એવી વ્યક્તિ છે કે જે પોતાના રાષ્ટ્ર માટે અને તેમના પ્રિયજન માટે માયાળું હ્રદય ધરાવે છે. એક એવી વ્યક્તિ કે જે મુશ્કેલીમાં મુકાયેલા કોઈપણ વ્યક્તિ માટે સારી ભાવનાઓ ધરાવે છે. તેમના ભલા માટે તેઓ કઈ પણ કરી શકે છે.

રૂપલબેન રાજદેવનું સમાજમાં યોગદાન

રૂપલબેન રાજદેવ એ માત્ર ગૃહિણી નથી પરંતુ તેઓ પોતાના સમાજના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે. શ્રી રાકેશ રાજદેવ સાથે પારસ્પરિક સંકલન અને સહયોગથી તેઓ સમાજ કલ્યાણની સંસ્થા-કાનુડા મિત્ર મંડળ ચલાવી રહ્યા છે. ખાસ કરીને કોરોના મહામરીમાં મજૂરો, વિદ્યાર્થીઓ, તબીબોના વિશાળ સમુદાયને આ NGOએ  ખૂબ મદદ કરી હતી. આવી હ્રદયદ્રાવક પરિસ્થિતિમાં રૂપલબેન રાકેશ રાજદેવ તેમની સાથે ઊભા હતા.
rupal ben helping people

Share:

More Posts

Send Us A Message