સામાજિક કાર્યકર
શ્રીમતી રૂપલબેન રાકેશ રાજદેવ
રૂપલબેન વિદ્યાસમ્પન્ન મહિલા હોવાના કારણે સમાજમાં તેમનું નામ સમર્પિત અને પ્રતિષ્ઠાવાન માનવામાં આવે છે. તેઓ ઉદ્યોગ-સાહસિકો અને દયાળુ લોકોને પ્રેરણા આપે છે. તેમના પતિ-શ્રી રાકેશ રાજદેવની સાથે ભારતની ૨ જાણીતી કંપનીઓ રોમા ક્રિસ્ટો જેવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને રોમા ક્રિસ્ટો વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. આ ઉપરાંત વધુમાં કહીએ તો તેઓ વંચિત લોકો તથા મજૂરોની મદદ કરી રહ્યા છે.
શ્રીમતી રૂપલ રાજદેવ તેમના જીવનસાથી શ્રી રાકેશ રાજદેવની હરહંમેશ મદદ કરે છે.
APM Intl DMCC: જવેલેરી કંપનીઓને અને રિટેલર્સને મોટી સંખ્યામાં કીમતી ધાતુઓનું હૉલસેલ સેલ્સ, રિફાઇન કરેલ સોના/ચાંદીની કતરણને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બુલિયનમાં કરી સોના/ચાંદી ના બાર્સને ખરીદવું અને વેચવું આ બધી શ્રેષ્ઠ સેવાઓનો સમાવેશ થાય છે.
APM Capital: નામાંકિત ઓનલાઈન ટ્રેડિંગ કંપની MT5 અને ARK જેવા અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
APM Bullion: Physical Gold and Silver bullion trading company located in Dubai
Courtyard by Marriott: જ્યોર્જિયાના બતૂમી શહેરમાં 5-સ્ટાર હોટલ (મેરિઓટ સાથે પાર્ટનરશીપમાં)


